Skip to content
નીતિવચનો ૧૯:૧-૩

પ્રામાણિકતા વિરુદ્ધ મૂર્ખતા

નીતિવચનો ૧૯:૧-૩
૧
અવળું બોલનારા મૂર્ખ શ્રીમંત કરતાં પ્રામાણિકપણાથી વર્તનાર ગરીબ વ્યક્તિ સારી છે.
૨
વળી ડહાપણ વગરની આકાંક્ષા સારી નથી અને ઉતાવળાં પગલાં ભરનાર પાપમાં પડે છે.
૩
વ્યક્તિ પોતાની મૂર્ખાઈથી પાયમાલ થાય છે અને તેનું હૃદય યહોવાહ વિરુદ્ધ ચિડાય છે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options