Skip to content
ન્યાયાધીશો ૫:૧૬-૧૭

ન્યાયાધીશો ૫:૧૬-૧૭

૧૬
ટોળાંને બોલાવવાના વાંસળીના નાદ સાંભળવાને તું શા માટે ઘેટાંના વાડામાં બેઠો? રુબેનની ખીણ પાસે લાંબી વિચારણા થઈ.
૧૭
ગિલ્યાદ યર્દનને પેલે પાર રહ્યો; અને દાન કેમ તે વહાણોમાં રહ્યો? આશેર સમુદ્રને કાંઠે શાંત બેસી રહ્યો અને પોતાની ખાડીઓની પાસે રહ્યો.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options