Skip to content
ઊત્પત્તિ ૯:૨૮-૨૯

નૂહનું મૃત્યુ

ઊત્પત્તિ ૯:૨૮-૨૯
૨૮
જળપ્રલય પછી નૂહ ત્રણસો પચાસ વર્ષ જીવ્યો.
૨૯
નૂહનો સર્વ દિવસ નવસો પચાસ વર્ષનો હતો અને તે મરણ પામ્યો.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options