Skip to content
ગલાતીઓને પત્ર ૧:૧૧-૧૨

પાઉલની સુવાર્તાનો દૈવી સ્ત્રોત

ગલાતીઓને પત્ર ૧:૧૧-૧૨
૧૧
પણ, ભાઈઓ, હું તમને જણાવું છું કે, જે સુવાર્તા મેં પ્રગટ કરી, તે માણસે આપેલી નથી.
૧૨
કેમ કે હું માણસની પાસેથી તે પામ્યો કે શીખ્યો નથી, પણ ઈસુ ખ્રિસ્તે પ્રગટ કર્યાથી પામ્યો છું.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options