Skip to content
પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૨૨-૨૩

ફેલિક્સ ચુકાદો મુલતવી રાખે છે

પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૨૨-૨૩
૨૨
પણ ફેલીક્સને તે માર્ગ વિષે વધારે ચોક્કસ જ્ઞાન હતું, માટે તેણે મુકાદમાને મુલતવી રાખીને તેઓને કહ્યું કે લુકિયસ સરદાર આવશે ત્યારે હું તમારા કામનો નિર્ણય કરીશ.
૨૩
તેણે સૂબેદારને આજ્ઞા કરી કે, તેને જાપતામાં રાખવો પણ તેને છૂટ આપવી, અને તેના મિત્રોમાંના કોઈને તેની સેવા કરવાની મના કરવી નહિ.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options