Skip to content
પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૩૨-૩૪

પાઉલના ઉપદેશને મિશ્ર પ્રતિભાવ

પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૩૨-૩૪
૩૨
હવે તેઓએ મરણ પામેલાઓના પુનરુત્થાન વિષે સાંભળ્યું, ત્યારે કેટલાકે મશ્કરી કરી. પણ બીજાઓએ કહ્યું કે, અમે એ સંબંધી કોઈ બીજી વાર તારું સાંભળીશું.’”
૩૩
એવી રીતે પાઉલ તેઓની મધ્યેથી ચાલ્યો ગયો.
૩૪
પણ કેટલાક માણસોએ પાઉલની સંગતમાં રહીને વિશ્વાસ કર્યો; તેઓમાં અરિયોપાગસનો સભ્ય દિઓનુસીઅસ, તથા દામરિસ નામની એક સ્ત્રી, તેઓના ઉપરાંત બીજા પણ હતા.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options