Skip to content
પ્રેરિતોનાં કૃત્યો ૧૪:૧૯-૨૦

પાઉલને પથ્થરે મારવામાં આવે છે અને તે સજીવન થાય છે

પ્રેરિતોનાં કૃત્યો ૧૪:૧૯-૨૦
૧૯
પણ અંત્યોખ તથા ઈકોનિયાથી કેટલાક યહૂદીઓ ત્યાં આવ્યા, અને તેઓએ લોકોને સમજાવીને પાઉલને પથ્થરે માર્યો અને તે મરી ગયો છે એવું માનીને તેને ઘસડીને શહેર બહાર લઈ ગયા.
૨૦
પણ તેની આસપાસ શિષ્યો ઊભા હતા એવામાં તે ઊઠીને શહેરમાં આવ્યો; અને બીજે દિવસે બાર્નાબાસ સાથે દેર્બે ગયો.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options