Skip to content
1 કાળવ્રત્તાંત ૯:૧-૨

વંશાવળીઓ અને બંદીવાસ પછીનો વસવાટ

1 કાળવ્રત્તાંત ૯:૧-૨
૧
સર્વ ઇઝરાયલની ગણતરી વંશાવળી પ્રમાણે કરવામાં આવી. ઇઝરાયલના રાજાઓના પુસ્તકમાં તેની નોંધ કરવામાં આવેલી છે. યહૂદાને તેના પાપને લીધે કેદી તરીકે બાબિલમાં લઈ જવામાં આવ્યો હતો.
૨
હવે પોતપોતાનાં વતનોના નગરોમાં પહેલા રહેવા આવ્યા તે તો ઇઝરાયલીઓ, યાજકો, લેવીઓ, તથા ભક્તિસ્થાનોના સેવકો હતા.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options